પર્લ વિમેન્સ હોસ્પિટલ
સરથાણા, સુરત. પ્રસૂતિ અને જન્મ, વંધ્યત્વ સારવાર, સ્ત્રીરોગ, દૂરબીન સર્જરી અને ગર્ભ ચિકિત્સા — એક જ સ્થળે.
ઓપીડી સમય
સોમ–શનિ: સવારે ૯:૦૦–૧:૦૦
સોમ–શનિ: સાંજે ૪:૦૦–૮:૦૦
રવિવાર: અપોઇન્ટમેન્ટથી
કટોકટી માટે ૨૪ કલાક ફોન ચાલુ છે.
સરનામું
જ્યોતિ બિઝનેસ સેન્ટર,
દીપકમલ મોલ સામે,
સરથાણા જકાત નાકા, સીમાડા નાકા,
સુરત, ગુજરાત ૩૯૫૦૦૬
ડોક્ટર
ડૉ. જીજ્ઞા જસોલિયા — સવારે ૯:૦૦–૧:૦૦
ડૉ. હાર્દિક વંશજાળિયા — સાંજે ૪:૦૦–૮:૦૦
ફી
પ્રથમ મુલાકાત ₹500
૧૫ દિવસમાં ફોલો-અપ ₹200
કંઈ પણ કરતા પહેલાં તેનો ખર્ચ જણાવવામાં આવે છે.
સંપૂર્ણ ગુજરાતી પાનાં તૈયાર થઈ રહ્યાં છે. ત્યાં સુધી અંગ્રેજી પાનાં પર બધી માહિતી ઉપલબ્ધ છે —
English site. ફોન અથવા વોટ્સએપ પર ગુજરાતીમાં વાત કરી શકાય છે.
